Psalms 61:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઈશ્વર, મારો પોકાર સાંભળો; મારી પ્રાર્થના પર ધ્યાન આપો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંગીત સંચાલક માટે સૂચના: તંતુવાદ્યોની સાથે ગાવા માટે, દાવિદનું ગીત) હે ઈશ્વર, મારી અરજ સાંભળો; મારી પ્રાર્થના પ્રતિ કાન ધરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવા માટે. દાઉદનું (ગીત). હે ઈશ્વર, મારી અરજ સાંભળો; મારી પ્રાર્થના પર કાન ધરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે દેવ, મારી પ્રાર્થના સાંભળો અને મારી અરજી પર ધ્યાન આપો.