Psalms 61:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે રાજાનું આયુષ્ય વધારશો; તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે રાજાને દીર્ઘાયુષ્ય બક્ષજો; તેનાં રાજનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે રાજાનું આયુષ્ય વધારશો; તેમનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાના વર્ષોમાં વૃદ્ધિ કરો જેથી તે આવનાર પેઢીઓ સુધી જીવે.