Psalms 66:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે સર્વ પૃથ્વીના રહેવાસી, ઈશ્વરની આગળ હર્ષનાં ગીત ગાઓ;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંગીત સંચાલક માટે સૂચના: સ્તુતિ અને ગાયન) હે સર્વ પૃથ્વીવાસીઓ! ઈશ્વરનો જયજયકાર કરો!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે. ગાયન; ગીત હે સર્વ ભૂવાસીઓ, ઈશ્વરની આગળ હર્ખનાં ગીત ગાઓ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે સર્વ પૃથ્વીવાસી લોકો, તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.