Psalms 66:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું જ્યારે સંકટમાં હતો, ત્યારે મારા મુખે હું જે બોલ્યો અને મારા હોઠોએ જે વચન આપ્યું હતું, તે હું પૂરું કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સંકટને સમયે મેં મારે મુખે જે વચનો આપ્યાં અને મારે હોઠેથી જે ઉચ્ચાર્યું તે હું પૂર્ણ કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારા હોઠોએ જે ઉચ્ચાર્યું, સંકટને સમયે મારે મુખે જે હું બોલ્યો, તે [હું પૂરું કરીશ].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું સંકટમાં હતો ત્યારે મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.