Psalms 66:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરની સ્તુતિ હો, જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરને ધન્ય હોજો! તેમણે મારી પ્રાર્થના નકારી નથી, અને તેમનો પ્રેમ મારાથી દૂર કર્યો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈશ્વરને ધન્ય હોજો કે, જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી, તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સ્તુતિ હો દેવની, તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી, કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.