Psalms 66:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે લોકો, આપણા ઈશ્વરને, ધન્યવાદ આપો અને તેમનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે સર્વ પ્રજાઓ, અમારા ઈશ્વરને ધન્યવાદ આપો. તેમના સ્તવનનો વનિ સર્વત્ર સંભળાવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે લોકો, તમે આપણા ઈશ્વરને ધન્યવાદ આપો, અને તેમના સ્તવનનો ધ્વનિ સંભળાવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે પ્રજાજનો, આપણા દેવને, ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.