Psalms 69:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઈશ્વર, મારો બચાવ કરો; કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંગીત સંચાલક માટે સૂચના: રાગ, કમલ ફૂલ ચ-હિબ્રૂ: શોશાન્‍નીમૃ-દાવિદનું ગીત) હે ઈશ્વર, મને ઉગારો, કેમ કે મારા ગળા સુધી પાણી ચઢી આવ્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ. દાઉદનું [ગીત]. હે ઈશ્વર, મને બચાવો. કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે દેવ, મારા માથા સુધી પાણી ચઢી આવ્યું છે, મારી રક્ષા કરો.