Psalms 69:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓની જગ્યા ઉજ્જડ થાઓ; તેઓના તંબુમાં કોઈ ન રહો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમની છાવણીઓ ઉજ્જડ બનો; તેમના તંબૂઓમાં કોઈ વાસ ન કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓની છાવણી ઉજ્જડ થાઓ; તેઓના તંબુઓમાં કોઈ ન રહો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમનાં ઘરો ઉજ્જડ થાઓ, ને તેમાં કદી કોઇ નિવાસ કરે નહિ.