Psalms 7:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું! જે સઘળા મારી પાછળ પડે છે, તેઓથી મને બચાવીને છોડાવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(બિન્યામીન કુળના કૂશ વિષે પ્રભુ સમક્ષ ગાયેલું દાવિદનું શિગ્ગાયોન) હે પ્રભુ, મારા ઈશ્વર, હું તમારે શરણે આવ્યો છું, મારો પીછો કરનારાઓથી મને છોડાવો અને મારો બચાવ કરો;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદનું શિગ્ગાયોન, જે તેણે બિન્યામીન કૂશના શબ્દો વિષે યહોવાની આગળ ગાયું. હે યહોવા મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું; જે સઘળા મારી પાછળ પડે છે તેઓથી મને બચાવીને છોડાવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું. મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.