Psalms 70:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઈશ્વર, મારો બચાવ કરો! હે યહોવાહ, ઉતાવળ કરીને મને સહાય કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંગીત સંચાલક માટે સૂચના: યાદગીરીને અર્થે દાવિદનું ગીત) હે ઈશ્વર, મને ઉગારો; હે પ્રભુ, સત્વરે મારી સહાય કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે. સંભારણને અર્થે. દાઉદનું ગીત. હે ઈશ્વર, મને છોડાવવાને [ઉતાવળ કરો]; હે યહોવા, મને સહાય કરવાને ઉતાવળ કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે દેવ, મારું રક્ષણ કરો; હે યહોવા, મને સહાય કરવાં દોડી આવો.