Psalms 70:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓ કહે છે કે, "આહા, આહા," તેઓ પોતાના અપમાનને કારણે પાછા હઠો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેઓ મારી ઠેકડી ઉડાડતાં ‘આહા, આહા’ કહે છે, તેમને તમે તેમની શરમજનક મશ્કરીને લીધે પાછા હટાવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેઓ “આહા! આહા!” કહે છે, તેઓ પાછા હઠો, અને નાસીપાસ થાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેઓ મારી મશ્કરી કરે છે, તેઓ પોતાના પરાજયથી લજ્જિત થાઓ.