Psalms 73:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચોક્કસ તમે તેઓને લપસણી જગ્યામાં મૂકો છો; તમે તેઓનો વિનાશ કરો છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાચે જ તમે દુષ્ટોને લપસણા સ્થાનોમાં મૂકો છો, અને તમે તેમને વિનાશના ગર્તમાં ગબડાવી દો છો
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ખરેખર, તમે તેઓને લપસણી જગામાં મૂકો છો; તમે તેઓનો વિનાશ કરો છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે તેઓને લપસણી જગાએ મૂકો છો, અને તેઓને વિનાશમાં ફેંકી દો છો.