Psalms 73:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી; બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અન્ય માણસોની જેમ તેમને મુશ્કેલીઓ નડતી નથી અને બીજા માણસોની જેમ તેમનાં પર દુ:ખો આવતાં નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મનુષ્યજાતનાં દુ:ખો તેમના પર આવતાં નથી; અને બીજા માણસોની જેમ તેઓને પીડા થતી નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમનાં પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી; અને બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.