Psalms 74:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે મગરમચ્છનાં માથાના કકડેકકડા કરી નાખ્યા; તમે તેને અરણ્યમાં રહેતા લોકોને ખાવાને આપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે જ લેવિયાથાન નામના જળ-રાક્ષસના માથાં કચડી નાખ્યાં અને તેનું શરીર વનપશુઓને આહાર માટે આપી દીધું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે મગરમચ્છનાં માથાંના કકડેકકડા કરી નાખ્યા, તમે તેને અરણ્યવાસીઓને ખાવાને માટે આપ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પેલા પ્રચંડ પ્રાણીઓના માથાઓને ટૂકડે ટૂકડા કરીને ભાંગી નાખ્યા અને તેમના શરીરને રણનાં પ્રાણીઓને ખાવા માટે આપી દીધાં.