Psalms 74:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ કુહાડી તથા હથોડાથી તેનું તમામ નકશીદાર કામ તોડી નાખે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે કુહાડીઓ અને ફરસીઓથી લાકડાની સર્વ નકશીદાર કમાનો તોડી પાડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે તેઓ કુહાડીઓ તથા હથોડાથી તેનું નકશીદાર તમામ કામ તોડી નાખે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ તેનું તમામ નકશીદાર કામ કુહાડી-હથોડાથી તોડી નાખે છે.