Psalms 75:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં ઘમંડીઓને કહ્યું, "અભિમાન કરશો નહિ" અને દુષ્ટોને કહ્યું, "શિંગ ઉઠાવશો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું ગર્વિષ્ઠોને અહંકાર ન કરવા જણાવું છું, અને દુષ્ટોને કહું છું કે તમારી સત્તા વિષે ગર્વ ન કરશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં વડાઈ કરનારાઓને કહ્યું, “વડાઈ કરશો નહિ;” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ;”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ‘ઘમંડ કરીને ડંફાસ ન મારો.’