Psalms 75:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, ના તો અરણ્યમાંથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પૂર્વથી કે પશ્ર્વિમથી, ઉત્તરના પર્વતોથી કે દક્ષિણના રણપ્રદેશમાંથી ઉન્નતિ આવતી નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે ઉદયથી કે અસ્તથી કે દક્ષિણથી પણ ઉન્નતિ આવતી નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો. તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો.