Psalms 78:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોકો ધરાઈ રહ્યા ત્યાં સુધી ખાધું. તેઓના માગ્યા પ્રમાણે તેમણે આપ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી લોકો તે ખાઈને ધરાયા; ઈશ્વરે તેમની લાલસા પ્રમાણે તેમને આપ્યું;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ તે ખાઈને બહુ તૃપ્ત થયા; તેઓને જે ઉત્કંઠા હતી તે ઈશ્વરે પૂરી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોકો ધરાઇ રહ્યાં ત્યાં સુધી ખાધું, યહોવાએ તેઓને, માગણી પ્રમાણે આપ્યું.