Psalms 78:47 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે કરાથી તેઓની દ્રાક્ષવાડીઓ અને હિમથી તેઓનાં ગુલ્લરવૃક્ષોનો નાશ કર્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે તેમના દ્રાક્ષવેલાઓનો કરાથી તથા તેમનાં ગુલ્લરવૃક્ષોનો હિમથી નાશ કર્યો
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે કરાથી તેઓના દ્રાક્ષાવેલાઓનો, તથા હિમથી તેઓનાં ગુલ્લરઝાડોનો નાશ કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે તેઓની દ્રાક્ષવાડીઓ, કરાથી તથા હિમથી તેઓના ગુલ્લરઝાડોનો નાશ કર્યો હતો.