Psalms 78:67 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે યૂસફના તંબુનો નકાર કર્યો અને એફાઇમના કુળનો સ્વીકાર કર્યો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરે યોસેફના કુળનો પ્રદેશ અમાન્ય કર્યો અને એફ્રાઈમના કુળને નાપસંદ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેમણે યૂસફના તંબુનો ઇનકાર કર્યો, અને એફ્રાઈમના કુળને નાપસંદ કર્યું;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવે યૂસફના પરિવારનો અસ્વીકાર કર્યો, અને એફાઇમના પરિવારનો પણ સ્વીકાર કર્યો નહિ.