Psalms 83:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ કહ્યું, "ચાલો આપણે પોતાને માટે ઈશ્વરના નિવાસસ્થાનને પ્રાપ્ત કરીએ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે કહ્યું હતું. “ચાલો, આપણે ઈશ્વરના ગૌચરપ્રદેશ ઇઝરાયલને કબજે કરી લઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ કહ્યું, “ઈશ્વરના નિવાસસ્થાનને આપણે પોતાને માટે સંપાદન કરીએ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ કહ્યું, ચાલો આપણે પોતાને માટે દેવના નિવાસસ્થાનને કબજે કરીએ.