Psalms 83:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેમ દાવાનળ વનને ભસ્મ કરે છે તેમ, અને જેમ આગ પર્વતોને સળગાવે છે તેમ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વનને બાળનાર દાવાનળની જેમ, અને પર્વતોને સળગાવનારી આગની જેમ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે, અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.