Psalms 84:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને ઝરાની જગ્યા બનાવે છે. પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બાકાની નિર્જળ ખીણમાંથી તેઓ જ્યારે પસાર થાય છે. ત્યારે તે ઝરણાંની જગામાં ફેરવાઈ જાય છે. પ્રથમ વરસાદ પણ તેને પાણીથી તરબોળ કરી દે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રુદનના નીચાણને ઓળંગતાં તેઓ તેને ઝરાની જગા બનાવે છે; હા, પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે. જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે. પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે.