Psalms 87:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, "આનો જન્મ ત્યાં થયો." સેલાહ
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પ્રજાઓની સૂચિ લખશે ત્યારે તે નોંધશે કે, “આનો જન્મ ત્યાં થયો હતો.” (સેલાહ)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, “આનો જન્મ ત્યાં થયો.” (સેલાહ)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે, જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે.