Psalms 87:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, "મારા સર્વ ઝરાઓ તમારામાં છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગાયકો અને નૃત્યકારો કહેશે: “અમારી સર્વ આશિષોનો સ્રોત સિયોનમાં છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી ગાનારા તેમ જ નાચનારા [કહેશે], “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે, “મારું સર્વસ્વ તારામાં છે.”