Psalms 88:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તમે મરણ પામેલાઓને ચમત્કાર બતાવશો? શું મરણ પામેલા ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે? સેલાહ
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું તમે મૃતકો માટે ચમત્કારો કરશો? શું મરેલાં ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે? (સેલાહ)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તમે મૂએલાને ચમત્કાર બતાવશો? શું મૂએલા ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે? (સેલાહ)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું તમે મૂએલા સમક્ષ ચમત્કારો દેખાડશો? શું તેઓ ઊઠીને તારી આભારસ્તુતિ કરશે?