Psalms 88:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારી પ્રાર્થના સાંભળો; મારા પોકાર પર ધ્યાન આપો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારી પ્રાર્થના તમારી હજૂરમાં પહોંચો; મારા વિલાપ પ્રત્યે તમે કાન ધરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારી પ્રાર્થના તમારી હજૂરમાં આવો; મારો પોકાર તમારે કાને પડો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે તમે મારી પ્રાર્થના સાંભળો, મારા પોકાર તમારે કાને ધરો.