Psalms 88:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કારણ કે મારો જીવ ઘણો દુઃખી છે અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારો જીવ અતિ સંકટમાં આવી પડયો છે, અને મારો પ્રાણ મૃત્યુલોક શેઓલ તરફ ખેંચાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે મારો જીવ ઘણો દુ:ખી છે, અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ, મારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે, અને હું જલદીથી મૃત્યુ પામીશ.