Psalms 89:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શત્રુ તેનું નુકસાન કરી શકશે નહિ; અને દુષ્ટ લોકો તેને દુઃખ આપશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શત્રુઓ તેને હેરાન કરી શકશે નહિ; દુષ્ટો તેને નમાવી શકશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શત્રુ તેનું નુકસાન કરી શકશે નહિ, અને દુષ્ટો તેને દુ:ખ દેશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે. અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ.