Psalms 89:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે મને પોકારીને કહેશે, 'તમે મારા પિતા છો, મારા ઈશ્વર અને મારા તારણના ખડક છો.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે મને કહેશે, ‘તમે મારા પિતા છો; તમે મારા ઈશ્વર મારા સંરક્ષક ખડક અને ઉદ્ધારક છો.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે મને વિનંતી કરીને કહેશે, ‘તમે મારા પિતા, મારા ઈશ્વર તથા મારા તારણના ખડક છો.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે મને કહેશે; ‘તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો, તમે મારા દેવ છો જે મને બચાવે છે.’