Psalms 89:50 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે પ્રભુ, તમારા સેવકોનું અપમાન સંભારો અને હું કેવી રીતે મારા હૃદયમાં બધા પરાક્રમી લોકોનો તિરસ્કાર સહન કરું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ, તમારા આ સેવકનાં અપમાનો યાદ કરો; મેં કેવી રીતે મારા હૃદયમાં લોકોનાં વાકાબાણ સહ્યાં છે તે સંભારો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યહોવા, તમારા સેવકોનું અપમાન સંભારો; હું કેવી રીતે મારા હ્રદયમાં બધા પરાક્રમી લોકોનો [તિરસ્કાર] સહન કરું છું;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, તમારા સેવકોનું અપમાન કરનાર તે બધાં લોકોને હું સહન કરું છું તે શરમનું સ્મરણ કરો.