Psalms 9:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ, ઊઠો; માણસને અમારા પર વિજયી ન થવા દો; તમારી સમક્ષ રાષ્ટ્રોનો ન્યાય થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ, ઊઠો, મર્ત્ય માણસોને પ્રબળ થવા ન દો, વિધર્મીઓને તમારી સન્મુખ લાવો અને તેમનો ન્યાય તોળો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યહોવા, ઊઠો; માણસને પ્રબળ થવા ન દો; તમારી સમક્ષ વિદેશીઓનો ન્યાય થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, ઊઠો; માણસને વધુ બળવાન થવા ન દેશો! ભલે રાષ્ટ્રોનો ન્યાય તમારી સંમુખ થાય.