Psalms 90:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે પ્રભુ, પેઢી દરપેઢી તમે અમારું નિવાસસ્થાન થયા છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(ઈશ્વરભક્ત મોશેની પ્રાર્થના) હે પ્રભુ, તમે વંશાનુવંશ અમારું આશ્રયસ્થાન બન્યા છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે પ્રભુ, પેઢી દરપેઢી તમે અમારો આશ્રય થયા છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.