Psalms 94:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો યહોવાહે મારી સહાય કરી ન હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો પ્રભુએ મારી સહાય ન કરી હોત, તો હું તત્કાળ મૃત્યુના નીરવ પ્રદેશમાં વાસ કરતો હોત.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો યહોવાએ મને સહાય ન કરી હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મારી સહાય ન કરી હોત તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત.