Psalms 94:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે મેં કહ્યું કે, "મારો પગ લપસી જાય છે," ત્યારે, હે યહોવાહ, તમારી કૃપાએ મને પકડી લીધો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે મેં કહ્યું, “મારો પગ લપસે છે,” ત્યારે હે પ્રભુ, તમારા પ્રેમે મને ગ્રહી લીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યહોવા, જ્યારે મેં કહ્યું, “મારો પગ લપસી જાય છે.” ત્યારે, તમારી કૃપાએ મને ઝીલી લીધો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.