Psalms 94:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ કહે છે, "યહોવાહ જોશે નહિ, યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ વિચારે છે, “યાહ આપણને જોતા નથી; યાકોબના ઈશ્વર ધ્યાન પણ દેતા નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ કહે છે, “યાહ જોશે નહિ. યાકૂબના ઈશ્વર‌ ધ્યાન દેશે નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ કહે છે, “યહોવા અમને જોતા નથી. યાકૂબના દેવ ધ્યાન આપતા નથી.”