Revelation 1:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમનું માથું તથા વાળ સફેદ ઊનના જેવા, બરફની માફક શ્વેત હતાં; અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમની આંખો અગ્નિની જ્યોત જેવી તેજસ્વી હતી. ભઠ્ઠીમાં તપાવીને શુદ્ધ કરેલા તાંબાના જેવા તેમના પગ ચમક્તા હતા. સમુદ્રની ગર્જના જેવો તેમનો અવાજ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમનું માથું તથા કેશ ધોળા ઊનના જેવાં. બરફની માફક શ્વેત હતાં અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનું માથું અને તેના કેશ ધોળા ઊનના જેવા, બરફ જેવા શ્વેત હતા. તેની આંખો અગ્નિની જવાળાઓ જેવી હતી.