Revelation 7:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદાના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા, રૂબેનના કુળમાંના બાર હજાર; ગાદના કુળમાંના બાર હજાર;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નીચેનાં બારે કુળોમાંથી બારબાર હજાર મુદ્રાંક્તિ કરાયાં: યહૂદા, રૂબેન, ગાદ, આશેર, નાફતાલી, મનાશ્શા, શિમયોન, લેવી, ઇસ્સાખાર, ઝબૂલુન, યોસેફ, બિન્યામીન.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદાના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા; રુબેનના કુળમાંના બાર હજાર; ગાદના કુળમાંના બાર હજાર;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહુદાના કુળમાંથી 12,000 રુંબેનના કુળમાંથી 12,000 ગાદના કુળમાંથી 12,000