Revelation 8:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ધૂપનો ધુમાડો સંતોની પ્રાર્થનાઓ સાથે તે સ્વર્ગદૂતના હાથથી ઈશ્વરની સમક્ષ પહોંચ્ચો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરની સમક્ષ ઊભા રહેલા દૂતના હાથમાંના ધૂપપાત્રમાંથી સળગતા ધૂપદ્રવ્યનો ધૂમાડો ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓ સાથે ઉપર જવા લાગ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દૂતના હાથમાંથી ધૂપની ધૂણી સંતોની પ્રાર્થનાઓ સાથે ઈશ્વરની આગળ ચઢી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દૂતના હાથમાંથી ધૂપની ધૂણી દેવના સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ઊંચે ચડી.