Revelation 9:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પહેલી આફત પૂરી થઈ છે, જુઓ, હવે પછી બીજી બે આફતો આવવાની છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પહેલી વિપત્તિ પૂરી થઈ છે અને હવે બીજી બે વધારે વિપત્તિઓ આવવાની છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પહેલી આપત્તિ આવી ગઈ છે. જુઓ. હવે પછી બીજી બે આપત્તિઓ આવવાની છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રથમ મહાન મુસીબત પૂરી થઈ ગઈ છે. હજુ પણ બે મહાન મુસીબતો છે જે આવનાર છે.