Romans 15:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી, હે સર્વ બિનયહૂદીઓ પ્રભુની સ્તુતિ કરો અને સર્વ લોકો તેમનું સ્તવન કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, “ઓ સર્વ બિનયહૂદીઓ, પ્રભુની સ્તુતિ કરો, અને બધા લોકો તેમની મોટેથી સ્તુતિ કરો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી, “ઓ સર્વ વિદેશીઓ, પ્રભુની સ્તુતિ કરો. અને સર્વ લોકો તેમનું સ્તવન કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી શાસ્ત્ર આમ પણ કહે છે: “તમે સૌ બિનયહૂદિઓ પ્રભુની સ્તુતિ કરો; અને સઘળાં લોકો પ્રભુનાં ગુણગાન ગાઓ.”