Romans 16:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફિલોલોગસને તથા જુલિયાને, નેરીઅસને તથા તેની બહેનને અને ઓલિમ્પાસને તથા તેઓની સાથે જે સંતો છે તેઓ સર્વને સલામ કહેજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ફિલોલોગસ તથા જુલિયા, નેરિયસ તથા તેની બહેન અને ઓલિમ્પાસ તથા તેમની સાથે ઈશ્વરના જે લોક છે, તે બધાને શુભેચ્છા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ફિલોલોગસને તથા જુલિયાને, નેરીઅસને તથા તેની બહેનને અને ઓલિમ્પાસને તથા તેઓની સાથે જે જે સંતો છે તેઓ સર્વને સલામ કહેજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફિલોલોગસ અને જુલિયા, નેર્યુસ તથા એની બહેન, અને ઓલિમ્પાસને મારી સલામ પાઠવશો. અને એમની સાથે જે સંતો છે તે સૌને મારી સલામ કહેજો.