Romans 4:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'જેઓનાં અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયા છે, તેઓ આશીર્વાદિત છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જેમના અપરાધોની માફી આપવામાં આવી છે, અને જેમનાં પાપ ઢાંકી દેવામાં આવ્યાં છે, તેમને ધન્ય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“જેઓના અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયાં છે, તેઓને ધન્ય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેને ધન્ય છે. જ્યારે લોકોના અપરાધો માફ કરાય છે, અને જેઓનાં પાપો ઢંકાઈ જાય છે, તેઓને ધન્ય છે!