Romans 9:12 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે રિબકાને એમ કહેવામાં આવ્યું કે, 'મોટો દીકરો નાનાની ચાકરી કરશે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના જન્મ પહેલાં, અને હજુ તો તેમણે કંઈ સારું કે નરસું કર્યું ન હતું તે પહેલાં, આ વાત ઈશ્વરે કહી હતી. આમ, ઈશ્વરની પસંદગી કરેલાં કાર્યો પર નહિ, પણ ઈશ્વરના આમંત્રણ પર આધારિત હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તેને કહેવામાં આવ્યું, “વડો નાનાની ચાકરી કરશે.”