Romans 9:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મને ભારે શોક તથા મારા અંતઃકરણમાં ખૂબ જ વેદના થાય છે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મને અત્યંત શોક થાય છે. મારા લોકને માટે મારા હૃદયમાં હંમેશાં વેદના થાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મને ભારે શોક તથા મારા અંત:કરણમાં અખંડ વેદના થાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદિ લોકો માટે હું ઘણો દિલગીર છું અને સતત મારા હૃદયમાં ઉદાસીનતા અનુભવું છું.