Ruth 1:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ મોઆબ દેશમાં લગભગ દસ વર્ષ રહ્યાં, તે દરમિયાન માહલોન તથા કિલ્યોને મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. આ સ્ત્રીઓના નામ અનુક્રમે ઓરપા અને રૂથ હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે મોઆબ દેશની યુવતીઓ સાથે લગ્ન કર્યાં, એકનું નામ ઓર્પા અને બીજીનું નામ રૂથ હતું. તેઓ મોઆબ દેશમાં લગભગ દસ વર્ષ રહ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે [પુત્રો] મોઆબી સ્ત્રીઓની સાથે પરણ્યા, તેમાંની એકનું નામ ઓરપા, ને બીજીનું નામ રૂથ હતું, તેઓ ત્યાં આશરે દશ વર્ષ રહ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બંને યુવાનો મોઆબી કન્યાઓ ઓર્પાહ અને રૂથ સાથે પરણ્યા. તેઓ આશરે દસ વરસ ત્યાં રહ્યાં.