Ruth 1:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી માહલોન તથા કિલ્યોન મૃત્યુ પામ્યા, એટલે એકલી નાઓમી બાકી રહી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ અરસામાં માહલોન અને કિલ્યોન પણ મરણ પામ્યા. પતિ અને પુત્રોથી વિયોગી થતાં નાઓમી એકલી જ રહી ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી માહલોન તથા કિલ્યોન બન્ને મરણ પામ્યા. એમ નાઓમી ને તેના બે પુત્રો તથા તેનો પતિ [એકલી] મૂકી ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી માંહલોન અને કિલ્યોન બંને મૃત્યુ પામ્યા; એટલે નાઓમીને તેના બે પુત્રો અને પતિનો વિયોગ થયો.