Ruth 1:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વર એવું કરે કે તમે પુન:લગ્ન કરો અને તમારા પતિના ઘરમાં નિરાંતે રહો." પછી નાઓમીએ તેઓને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી પડી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વર એવું કરો કે તમારાં ફરી લગ્ન થાય અને તમારું ઘર બંધાય.” એમ બોલીને નાઓમીએ તેમને ચુંબન કરી વિદાય આપી. તેઓ પોક મૂકીને રડી પડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા કરે ને તમે [પરણોને] પોતપોતાના પતિના ઘરમાં એશઆરામ ભોગવો.” પછી તેણે તેઓને ચુંબન કર્યું, અને તેઓ પોક મૂકીને રડી પડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું પ્રાર્થના કરું છું કે યહોવા તમને વર મેળવવા અને તેની સાથે સુખી જીવન ગાળવા માંટે મદદ કરે.” પછી તેણીએ પુત્રવધુઓને ચુંબન કર્યું, અને તેઓ રડવા લાગી.