Ruth 2:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે રૂથે દંડવત્ પ્રણામ કરીને તેને કહ્યું, "હું એક પરદેશી સ્ત્રી હોવા છતાં તમે મારા પર આટલી બધી કૃપાદ્રષ્ટિ કરીને શા માટે મારી કાળજી રાખો છો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રૂથે ભૂમિ સુધી નમીને પ્રણામ કરતાં કહ્યું, “હું એક પરદેશી સ્ત્રી હોવા છતાં તમે મારી કેટલી બધી કાળજી લો છો!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેણે દંડવત પ્રણામ કરીને કહ્યું, “હું એક પરદેશી છતાં તમે મારા પર એટલી બધી કૃપા કરી મારી કાળજી કેમ રાખો છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બધું સાંભળ્યા પછી તેનો આભાર વ્યકત કરતા રૂથ જમીન પર નીચી વળી. તેણીએ કહ્યું, “હું વિદેશી છું અને આ જગાની નથી છતાં તમે કેમ આટલા મદદગાર છો?”