Ruth 2:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તે કણસલાં વીણવા ઊઠી, ત્યારે બોઆઝે પોતાના માણસોને આજ્ઞા આપી કે, "એને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો, તેને ધમકાવતા નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે કણસલાં વીણવા ઊઠી એટલે બોઆઝે કામ કરનારા મજૂરોને આજ્ઞા આપી, “એને પૂળાઓમાંથી પણ વીણવા દેજો. તેને કંઈ રોકટોક કરશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તે કણસલાં વીણવા ઊઠી, ત્યારે બોઆઝે પોતાના જુવાનોને આજ્ઞા કરી, “અને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો, તેને ધમકાવો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ ફરીથી તે કામ કરવા ગઈ ત્યારે બોઆઝે જુવાનોને કહ્યું કે, “તેને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો. તેને અટકાવતા નહિ.